• Gujarati News
  • National
  • રાજકોટ | સોનીબજારપાસે, કામનાથ મહાદેવ ચોક, કામનાથ મહાદેવ મંદિર, દરબારગઢ

રાજકોટ | સોનીબજારપાસે, કામનાથ મહાદેવ ચોક, કામનાથ મહાદેવ મંદિર, દરબારગઢ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સોનીબજારપાસે, કામનાથ મહાદેવ ચોક, કામનાથ મહાદેવ મંદિર, દરબારગઢ ખાતે મંદિરના સત્સંગ હોલમાં સોમવારે રાતે 10 કલાકે ધૂન, ભજન, સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. ભાવિકોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળામાં હર્ષદભાઇ શાસ્ત્રી તરફથી બ્રાહ્મણો વિનામૂલ્યે સંસ્કૃત, વેદનું જ્ઞાન સાંજે 6 થી 7.30 દરમિયાન અપાય છે. રસ ધરાવતા બ્રાહ્મણ ભાઇઓએ હર્ષદભાઇ શાસ્ત્રીનો સંપર્ક સાધવો.

ધાર્મિક | કામનાથ મહાદેવ મંદિરે ધૂન, ભજન, સંતવાણી કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...