તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુનિ. દ્વારા MSc નું પરિણામ જાહેર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ. દ્વારા MSc નું પરિણામ જાહેર કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | યુનિવર્સિટીદ્વારા માર્ચ તેમજ મે માસમાં લેવાયેલી MSc સેમેસ્ટર-2, સેમેસ્ટર-4ના પરિણામ જાહેર કરાયા હતા. MSc (Bio-Tech) સેમેસ્ટર-2નું 85.19 ટકા, MSc (Mic-Bio) સેમેસ્ટર-2નું 90.48 ટકા, MSc (Phy) સેમ-4નું 100 ટકા, MSc (Chem) સેમેસ્ટર-4નું 71.43 ટકા જાહેર કરાયું હતું. રિએસેસમેન્ટ સેમે-2, 30 જુલાઇ,ે સેમેસ્ટર-4 માટે 31 જુલાઇ સુધી અરજી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો