તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હરિદ્વારમાં સમૂહ અસ્થિ વિસર્જન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિદ્વારમાં સમૂહ અસ્થિ વિસર્જન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ| સરગમક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની આગેવાનીમાં હરિદ્વારમાં સરગમ ક્લબના ભાઇઓ, બહેનોના સમિતિના 30 જેટલા હોદ્દેદારોએ ગંગા નદીમાં પૂજાવિધિ કરી મૃતાત્માઓના અસ્થિઓનું સામૂહિક વિસર્જન કર્યું હતું. રામનાથપરા મુક્તિધામમાં 1 જાન્યુઆરી 2016 થી 30 જૂન 2016 દરમિયાન વિદ્યુત અને લાકડાં વિભાગમાં અગ્નિ સંસ્કાર અપાયેલા મૃતકોના અસ્થિઓનું વિસર્જન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો