તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ જેલના પાકા કામના કેદીનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ જેલના પાકા કામના કેદીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમધ્યસ્થ જેલમાં રહેલા કેદીનું બીમારથી મોત નીપજ્યું હતું. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા પાકા કામના કેદી રામપ્રકાશ ગુરુ હરિચરણદાસ (ઉ.વ.67)ની તબિયત લથડતાં ગત તા.16ના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને મંગળવારે સવારે તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રામપ્રકાશને એનડીપીએસના ગુનામાં સજા થઇ હતી અને તે રાજકોટ જેલમાં હતા. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો