તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શાપરના કારખાનેદારને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની કેદ ફટકારતી કોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાપરના કારખાનેદારને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની કેદ ફટકારતી કોર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાપરમાંઆવેલી આદિત્ય એન્જિનિયરિંગના માલિક અશ્વિન હરજીભાઇ ભરડવાને અદાલતે ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સજા ઉપરાંત આરોપીએ ફરિયાદીને વળતર પેટે રૂ.3.80 હજાર હુકમના 60 દિવસની અંદર ચૂકવી આપવા અન્યથા વધુ બે વર્ષની સજાનો આદેશ કર્યો હતો.

અશ્વિન હરજીભાઇ ભરડવાએ શાપરમાં ખોડિયાર સ્ટીલ ફોર્જ નામની ફેક્ટરી ધરાવતા અલ્પેશભાઇ ખોડાભાઇ અકબરી પાસેથી રૂ.3.80 લાખ ઉછીના લીધા હતા. તેણેે રકમ પરત ચૂકવવા પેટે અશ્વિને આપેલો ચેક પરત ફર્યો હતો.

આથી અલ્પેશભાઇએ એડવોકેટ મુકેશ આર. કેશરિયા મારફત કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસ ચાલી જતાં અદાલતે આરોપીને સજા ઉપરાંત ફરિયાદીને ચેકની રકમ જેટલી રકમ વળત પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો