તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રૂમમાંથી પ્રૌઢનો લોહિયાળ હાલતમાં મૃતદેહ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂમમાંથી પ્રૌઢનો લોહિયાળ હાલતમાં મૃતદેહ મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોચીબજારચબૂતરા પાસે રહેતા પ્રૌઢની તેમના ઘરમાંથી લાશ મળી આવી હતી. ચબૂતરા પાસે આવેલા દેવજી માવજીના ડેલામાં રહેતા દીપકભાઇ બાબુલાલ વાળા (ઉ.વ.50)ના ઘરના રૂમનું બારણું બંધ છે અને લોહીનું ખાબોચિયું ભરાયું છે તેવી જાણ થતાં એ.ડિવિઝનના એએસઆઇ સુરેશભાઇ મકવાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ પહોંચી ત્યારે લાશ લોહિયાળ હાલતમાં હતી, લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, દીપકભાઇ અપરિણીત હતા અને એકલા રહેતા હતા. ઘરમાં એકલા હોય પડી જવાથી તેમનું મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો