તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસચાલકને છરી ઝીંકનાર દબોચાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલચોકમાં ખાનગી બસના ચાલક પર હુમલો કરનારને પોલીસે ઝડપી લીધો હતો. ધ્રોલના હાડાટોડા ગામે રહેતા રવિરાજસિંહ લાલુભા જાડેજા સોમવારે સાંજે શિવશક્તિ ટ્રાવેલ્સની બસ ચલાવીને રાજકોટથી જામનગર જવા નીકળ્યા હતા અને હોસ્પિટલ ચોકમાં પહોંચ્યા હતા ત્યારે પડધરીનો અકબર ઉર્ફે અકુડો અલી હાલા પડધરી જવું છે તેમ કહી બસમાં ચડી ગયો હતો. બસચાલક રવિરાજસિંહે તેને ના કહેતાં ઉશ્કેરાયેલા અકુડાએ રવિરાજસિંહને હાથમાં છરીનો ઘા ઝીંક્યો હતો અને બસનો કાચ ફોડ્યો હતો. પોલીસે રવિરાજસિંહની ફરિયાદ પરથી ગુનો નોંધી અકુડાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો