તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પોપટપરાનો કુખ્યાત શખ્સ પાસામાં પૂરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોપટપરાનો કુખ્યાત શખ્સ પાસામાં પૂરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોપટપરાનામાથાભારે શખ્સની પાસા હેઠળ અટકાયત કરી તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો. પોપટપરામાં રામજી મંદિર પાસે રહેતો અને મારામારી અને મિલકતોને નુકસાન પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલા ભરત રઘુ કુંગશિયાને પાસા હેઠળ ધકેલવા કરાયેલી દરખાસ્ત પર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે મંજૂરીની મહોર મારી હતી અને વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ક્રાઇમબ્રાંચના પીઅેસઆઇ નિનામા સહિતના સ્ટાફે વોરંટની બજવણી કરી ભરત કુંગશિયાની અટકાયત કરી તેને બરોડા જેલહવાલે કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો