તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | જેસીઆઇરાજકોટ યુવા દ્વારા 7મા વર્ષે ‘કિડ્ઝી હેલ્ધી બેબી કોમ્પિટીશન’14મી ઓગસ્ટના સ્ટર્લિંગ હોસ્પિટલમાં સવારે 9 થી 6 સુધી યોજાશે. 15મી ઓગસ્ટના બપોરે 2.30 થી 6.30 ગ્રાન્ડ એવોર્ડ સેરેમની હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગમાં યોજાશે. સ્પર્ધામાં 1 થી 6 વયના બાળકો ભાગ લઇ શકશે. જેઓની 6 કેટેગરી રહેશે. સ્પર્ધાના પ્રકારોમાં સ્માઇલી બેબી, હેલ્ધી હેર બેબી, હેલ્ધી બેબી, ક્યુટ બેબી રહેશે. 6 કેટેગરીમાં બે જજ સેવા આપશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બાળકોએ ફોર્મ માટે હેલ્લો કિડ્સ પ્રી.સ્કૂલ, વૃજભૂમિ,અજંતા ઇલોરા પાર્ક, સાધુ વાસવાણી રોડ ખાતે અથવા સ્ટર્લિંગ હોસ્પિટલનો સંપર્ક સાધવાનો રહેશે.

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા ‘કિડ્ઝી હેલ્ધી બેબી’ કોમ્પિટીશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો