તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડેપ્યુટી કલેક્ટરો અને મામલતદારોને એલર્ટ રહેવા કલેક્ટરનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેપ્યુટી કલેક્ટરો અને મામલતદારોને એલર્ટ રહેવા કલેક્ટરનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

ઊનાતાલુકાના સમઢિયાળા ગામે દલિતો પર અત્યાચારની ઘટના બાદ અનેક સ્થળે તોફાનો ફાટી નીકળ્યા છે અને રાજકોટ જિલ્લામાં પણ ધોરાજીમાં બસ સળગાવાની ઘટના અને શાપરમાં ચક્કાજામ તથા પથ્થરમારાના બનાવના પગલે કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા તમામ ડેપ્યુટી કલેક્ટરો અને મામલતદારોને એલર્ટ રહેવા આદેશ કરાયો છે અને કોઇપણ સ્થળે તોફાનોની ઘટના બને તો પોલીસ સાથે કો-ઓર્ડિનેશન સાધી કામગીરી કરવા રેવન્યૂ અધિકારીઓને સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો