તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી આયોજિત ‘યાજ્ઞિક ટ્રોફી’ આંતર કોલેજ ક્રિકેટ ભાઇઓ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી આયોજિત ‘યાજ્ઞિક ટ્રોફી’ આંતર કોલેજ ક્રિકેટ ભાઇઓ,

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી આયોજિત ‘યાજ્ઞિક ટ્રોફી’ આંતર કોલેજ ક્રિકેટ ભાઇઓ, બહેનોની સ્પર્ધા આગામી માસમાં શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાશે. ભાગ લેવા ઇચ્છુક કોલેજોએ એન્ટ્રી 5 ઓગસ્ટ સુધીમાં ફી 500નો ડી.ડી. રજિસ્ટ્રરા સૌરષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના નામે મોકલવાનો રહેશે. કોલેજના આચાર્યઓએ કોલેજના ખેલાડીઓની એન્ટ્રી જરૂરી ફી સાથે શારીિરક શિક્ષણ વિભાગને વહેલાસર મોકલવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો