તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | આરોગ્યરક્ષાપરિવાર ટ્રસ્ટ કેશોદ દ્વારા 21 થી 23 જુલાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | આરોગ્યરક્ષાપરિવાર ટ્રસ્ટ કેશોદ દ્વારા 21 થી 23 જુલાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આરોગ્યરક્ષાપરિવાર ટ્રસ્ટ કેશોદ દ્વારા 21 થી 23 જુલાઇ સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 શ્રીકાંત આયુર્વેદાલય, મા ચંદ્રભાગા એપાર્ટમેન્ટ, પહેલો માળ, 37-કરણપરા ખાતે ચામડીના રોગ, સફેદ દાગ, 80 પ્રકારના વાના દર્દ, શરદીના રોગ માટે નિ:શુલ્ક નિદાન અને જળો ચિકિત્સા કેમ્પ યોજાશે. સફેદ દાગની આયુર્વેદિક દવા 12 વર્ષથી નાની બાળાઓને 1 માસ માટે નિ:શુલ્ક ધોરણે આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો