• Gujarati News
  • National
  • રાજકોટ |હંસાબેનરમેશભાઇમોડ (ઉ.વ.65)તે પ્રજ્ઞાબેન ભાવેશભાઇ પરમાર, પરેશભાઇ, મનીષભાઇના માતા અને

રાજકોટ |હંસાબેનરમેશભાઇમોડ (ઉ.વ.65)તે પ્રજ્ઞાબેન ભાવેશભાઇ પરમાર, પરેશભાઇ, મનીષભાઇના માતા અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |હંસાબેનરમેશભાઇમોડ (ઉ.વ.65)તે પ્રજ્ઞાબેન ભાવેશભાઇ પરમાર, પરેશભાઇ, મનીષભાઇના માતા અને ક્રિષ્ના, હિરલ, શિવમ, યશના દાદીનું તા. 3ના અવસાન થયું છે. ઉઠમણું તા. 4ને સોમવારે સાંજે 4 થી 5, પંચનાથ મહાદેવ મંદિરે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સોરઠિયારજપૂતખવાસકમળાબેન જેમલભાઇ ગોહેલ (ઉ.વ.93)તે સ્વ.જેયમલઇ પોપટભાઇ ગોહેલના પત્ની, સંજયભાઇ, ભૂપતભાઇના માતા, જયેન્દ્રભાઇ, જયદેવભાઇ, વિવેકભાઇના દાદીનું તા. 1ના અવસાન થયું છે. બેસણું તા. 4ના ખોડલકૃપા, આનંદનગર કોલોની, બે માળના ક્વાર્ટર, નં-347, ખોડિયાર ચોક રાજકોટમાં સાંજે 4 થી 6 રાખેલ છે.

રાજકોટનિવાસીવાંઝા દરજી ડોલરભાઇ કલ્યાણજીભાઇ પરમાર(ઉ.વ.67) તે ભરતભાઇ, નીિતનભાઇ, કૌિશકભાઇના પિતા નાથાભાઇ, સ્વ. વૃજલાલભાઇ, સ્વ. મેગલભાઇના ભાઇનું તા. 3ના અવસાન થયું છે. ઉઠમણું તા. 4ના રણુજા મંદિર, સોમનાથ મહાદેવ મંિદરે રાખેલ છે.

આદિત્યાણાનિવાસીજેન્તીલાલરામજીભાઇ મોનાણી (ઉ.વ.60)નું તા. 3ના અવસાન થયું છે. તે મિલનભાઇ સામાણી, જીજ્ઞેશ કાછેલાના મામાનું ઉઠમણું તા. 4ના સાંજે 4 થી 5, ભવનાથ પાર્ક તેમના નિવાસસ્થાને રાજકોટમાં રાખેલ છેે.

ગુર્જરરાજપૂતસુજાબાટપુજી ડાભી (ઉ.વ.100) તા. 3ને રવિવારના રોજ અવસાન પામેલ છે. તે દોલુભા, અશોકસિંહના માતાનું બેસણું તેમના નિવાસસ્થાન અમરનગર શેરી નં-2, ચંદ્રેશનગર ચોક રાજકોટમાં તા. 4ના સાંજે 4 થી 6 રાખેલ છે.

મૂળઅંજારહાલરાજકોટ સુરેશભાઇ નેણશીભાઇ ઠક્કર (ઉ.વ.60) તે સંગીતાબેનના પતિ, સ્વ.પાર્વતીબેન નેણશીભાઇ (કાકુભાઇ)ના પુત્ર, સ્વ.પરસોત્તમભાઇ ગોવિંદજી (બાબુભાઇ) ઠક્કર (અંજાર)ના જમાઇ, સ્વ.જમનભાઇ, સ્વ.જયંતીભાઇ, વિનોદભાઇ, રાજુભાઇ, ગીતાબેન (મુંબઇ), કુસુમબેનના ભાઇનું તા. 2ના અવસાન થયું છે. બન્નેપક્ષની પ્રાર્થનાસભા તા. 4ને રવિવાના રોજ સાંજે 4 થી 5 ‘રાજ મેન્શન’ 1-સરદારનગર વેસ્ટ, રેલવે લાઇન સામે રાજકોટમાં રાખેલ છે.

મૂળજસદણનાગુર્જરસુથાર કુબેરભાઇ સવજીભાઇ તલસાણિયા (ઉ.વ.80) તે સ્વ. રામજીભાઇ, સ્વ. હરજીવનભાઇ, લાલજીભાઇ તલસાણિયાના ભાઇ તથા મીનાબેન, ચંદુલાલ ઘોરેચા, ભારતીબેન , જયેશભાઇ સિધ્ધપુરા, જાગૃતિબેન નરેન્દ્રભાઇ ખંભાયતા, નીતાબેન અજયભાઇ વડગામા, ઉષાબેન નિતેશભાઇ સુરેલિયાના પિતા, સ્વ. વિઠ્ઠલભાઇ, સ્વ. દિલીપભાઇ, સ્વ.ગોવિંદભાઇ, બિપીનભાઇ કલોલિયાના બનેવીનું તા. 3ના રોજ અવસાન થયું છે.બેસણું તા. 7ના બપોરે 3.30 થી 5 કલાકે, પ્રગતિ મંડળ, ગીતાનગર, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અસ્માબેનમહંમદઅલી(વાંકાનેરવાળા) તે મર્હુમ બદ્દરૂદીનભાઇ પારેવાના બૈરા તથા શબ્બીરભાઇ (વાંકાનેર), હસીનાબેન (જામનગર), રજિયા બેન (મુંબઇ) ફખરૂદ્દીનના મા સાહેબાનું તા. 3ના વફાત થયા છે. મર્હુમના જિયારતના ચાલીસમાના સિપારા તા. 5ને મંગળવારના રોજ એકઝાન સોસાયટી, ઝકવી હોલમાં, બપોરે 1.30 વાગ્યે રાખવામાં આવેલ છે.

મૂળજામનગરહાલરાજકોટ સ્વ.ગોવિંદલાલ તુલસીદાસ કલોલા (વાળંદ)ના પત્ની પુષ્પાબેન તે દીપકભાઇ, રંજનબેન, દીપુબેન, ઉષાબેન, રેખાબેન, નિલમબેન, તૃપ્તીબેનના માતા તા. 3ના અવસાન પામેલ છે. બેસણું તા. 4ના સાંજે 4 થી 6, અમીધારા સોસાયટી, રૈયારોડ, આલાપ ગ્રીન સિટી પાછળ ઓમ નિવાસે રાખેલ છે.

સ્વ.ચત્રભુજભાઇભવાનભાઇકોટેચાનાપત્ની મંજુલાબેન (ઉ.વ.83)તે રાજેશભાઇ, રામભાઇ (LIC) અને પ્રકાશભાઇના માતા, ખરેડીવાળા વીરચંદભાઇ પીતાંબરભાઇ રાયચુરાના બહેનનું તા. 2ના અવસાન થયું છે. ઉઠમણું તા. 4ને સોમવારે સાંજે 5 કલાકે નીલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની મેઇન રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રાજકોટમાં તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મૂળસાયલાહાલરાજકોટ સ્વ. કિર્તીભાઇ મોહનલાલ શાહના પુત્ર અને વિજયભાઇ, હિતેશભાઇના નાનાભાઇ મેહુલભાઇ કિર્તીભાઇ શાહનું તા. 3ના અવસાન થયું છે. ઉઠમણું તા. 4ના સવારે 10 કલાકે, જૈન અજરામર ઉપાશ્રય, કરણપરા ચોક ખાતે રાખેલ છે.

સ્વ.ઠાકરશીભાઇઅમૃતલાલપારેખનાપુત્ર ઘનશ્યામભાઇ (ઉ.વ.65)તે મહેન્દ્રભાઇ, કિશોર ભાઇ, અજયભાઇના મોટાભાઇનું તા. 2ના અવસાન થયું છે. બેસણું તા. 4ના સાંજે 4 થી 6, ખોડિયાર કૃપા, ભોમેશ્વર પ્લોટ, જામનગર રોડ રાજકોટમાં રાખેલ છે.

સ્વ.પોપટલાલવાલજીભાઇકોટેચા(એ.જી.ઓફિસ)ના પત્ની મેનાગૌરી મોહનલાલ કોટેચા (ઉ.વ.79) તે મહેન્દ્રભાઇ, વસંતભાઇના માસી, બિપીનભાઇના કાકીનું તા. 3ના અવસાન થયું છે. બેસણું તા. 5ના રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ પાસે સાંજે 4.30 થી 5.30 કલાકે રાખેલ છે.

કિર્તીભાઇમુલચંદભાઇકોઠારીતે સ્વ.મુલચંદભાઇ નાનજીભાઇ કોઠારીના પુત્ર, અશ્વિનભાઇ, હંસાબેન જયવંતલાલ વોરા, રસીલાબેન રમેશભાઇ ટોળિયા, કુંદનબેન લક્ષ્મીદાસ દલાલ, ભારતીબેન મહાસુખરાય બદાણી, અલ્કાબેન ભરતભાઇ વોરા, મનીષાબેન નરેશભાઇ શાહના ભાઇનું તા. 2ના અવસાન થયું છે. બેસણું તા. 4ના સાંજે 4 કલાકે, વિરાણી પૌષધશાળા, કોઠારિયા નાકા, પેલેસ રોડ ખાતે રાખેલ છે

કારડિયારાજપૂતસમાજનામાજી પ્રમુખ તખુભા નારણભાઇ વાઘેલાનું તા. 2ના અવસાન થયું છે. તે યોગેન્દ્રસિંહના પિતા, સ્વ.ઉદેસિંહભાઇના નાનાભાઇ, સ્વ.ગંભીરસિંહ, અભયસિંહ, દાનસિંહ, સુરસિંહ, રામસિંહ, લીલાબેનના મોટાભાઇનું બેસણું તા. 4ના સોમવારે સાંજે 4 થી 6, ભવનાથ મંદિર, ઇન્દિરાનગર મેઇન રોડ, સાધના સોસાયટી પાછળ રાખેલ છે.

સ્વ.મનહરલાલદયારામવલેરાનાપત્ની સરસ્વતીબેન (ઉ.વ.78)તે દક્ષાબેન બકુલભાઇ બોસમીયા, વર્ષાબેન અનિલભાઇ જાજલ, રક્ષાબેન કમલેશભાઇ ઘાંઘાના માતા તથા નાથાલાલ હિરજીભાઇના દીકરીનું તા. 2ને શનિવારના રોજ અવસાન થયું છે. બેસણું ગૌરેશ્વર મહાદેવ મંદિર, જંકશન કો.ઓ.સોસાયટી, હંસરાજનગર ખાતે સાંજે 4.30 થી 5.30 તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

જેતપુર|બ્રહ્મક્ષત્રિયસ્વ.ચમનલાલરણછોડભાઈ પડીયાના લઘુબંધુ શશીકાંતભાઈના ધર્મપત્ની સુમિત્રાબેન (જામનગર) જે ભવાનભાઈ સુંદરજીભાઈ છાંટબાર (બગસરા) ના પુત્રી તેમજ હેમંતભાઈ અને દિનેશભાઈના બહેન તારીખ 2ના અવસાન પામેલ છે. બંને પક્ષની સયુંકત પ્રાર્થનાસભા તા. 4ના સાંજે 4 થી 5 વાગ્યાના બ્રહ્મક્ષત્રિયવાડી , ભાદર રોડ જેતપુર

સ્વ.વિનુભાઈલવજીભાઈબાવીસા (ઉ.વ .49) તે કૈલાસભાઈના લઘુબંધુ તેમજ જગદીશભાઈ અને રાજેશભાઈના વડીલબંધુનું તારીખ 2ના અવસાન થયું છે. બેસણું તા. 7ના સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્થાન ધોરાજી રોડ , જેતપુર ખાતે.

સરપદડ|કૈ.વા.માધવગીરીજીવણગીરીગોસ્વામીનાપત્ની, રમેશગીરી, અશોકગીરી, ભરતગીરી, કમલેશગીરીના માતા, રવિ, મિતેષ, શ્યામ, શ્રુતિના દાદીમા લાભુબેન માધવગીરી ગોસ્વામી (ઉ.વ.91)નું તા. 1ના અવસાન થયું છે. બેસણું તા. 4ના પ્રગટેશ્વર મહાદેવ મંદિર, સરપદડ ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.

જૂનાગઢ|મૂળજેતપુરસ્વ.પ્રતાપરાયહકમીચંદ દેસાઇના પુત્ર હાલ જૂનાગઢ હરિશભાઇ (ઉ.વ.64)તે કિશોરચંદ્રના નાના ભાઇ, અતુલભાઇના મોટ ાભાઇ, ધર્મેશ, દેવાંગ, રિધ્ધિબેન હરેશભાઇ મહેતાના પિતાનું તા. 3ના અવસાન થયું છે. ઉઠમણું તા. 4ના સવારે 10 કલાકે અને પ્રાર્થનાસભા સવારે 10.30 કલાકે જૈન ભુવન, જગમલ ચોક, જૂનાગઢ ખાતે રાખેલ છે.

ભાનુમતીબેનકારિયા(ઉ.વ.77)તેકાનજીભાઇ હરજીવનદાસ કારિયા (શાપુર)ના પત્ની, વિપુલભાઇ, હરેશભાઇ, હિતેશભાઇ, સરોજબેન દિનેશભાઇ તન્ના (વેરાવળ), જયોતિબેન સંજયભાઇ કતીરા (અમદાવાદ)ના માતા, કરશનદાસ વાઘજીભાઇ અટારા (બગસરા)ના પુત્રીનું તા. 2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા-પિયરપક્ષની સાદડી તા. 4ના સાંજે 4 થી 5, જાગનાથ મંદિર, જલારામ સોસાયટી, જૂનાગઢ ખાતે રાખેલ છે.

કાણકીયા|પોપટગુણવંતરાયનાનાલાલ(ઉ.વ.62, ફાટસર વાળા) તે સ્વ.મગનલાલ નાગજીભાઇ કાનાબાર (કાણકીયા)નાં જમાઇ, મુકેશભાઇનાં બનેવીનું તા.2નાં અવસાન થયું છે. સાદડી તા.4નાં સાંજે 4:30 કલાકે, સુર્યમુખી હનુમાન મંદિર, ઉના ખાતે રાખી છે.

મેંદરડા|રૂપારેલમુક્તાબેનકલ્યાણજી(ઉ.વ.72) તે અનિલ ભાઇ પ્રભુદાસભાઇ બદીયાણી (દાત્રાણા)નાં બહેનનું હૈદરાબાદ ખાતે અવસાન થયું છે. બેસણું તા.7 નાં સાંજે 4 થી 5, સરસ્વતી સ્કુલ પાસે નિવાસસ્થાન ખાતે રાખ્યું છે.

જૂનાગઢ|સરવૈયાવિનુભાઇછગનભાઇ(ઉ.વ.56) તે મયુર, હાર્દિક, અંજનાબેન, તેજલબેનનાં પિતા, ધીરૂભાઇ, હરસુખભાઇ, રમેશભાઇ, અશોકભાઇ, યોગેશ ભાઇનાં ભાઇનું તા.2ના રોજ અવસાન થયું છે. બેસણું તા.4ના રોજ સાંજે 4 થી 6, આદિત્યેશ્વર મહાદેવ મંદિર, નંદનવન મેઇન રોડ, જોષીપરા, જૂનાગઢ ખાતે.

ગૌસ્વામીચેતનગીરીમંચ્છાગીરી(ઉ.વ.42, માંગનાથ મંદિરનાં પુજારી)નું તા.2ને શનિવારના રોજ અવસાન થયું છે.

ચિરોડા (ગીર) | ખૂંટ બાબુભાઇ નાગજીભાઇ તે ઉમેશભાઇ, ધનશ્યામભાઇનાં પિતાનું તા.1નાં અવસાન થયું છે.

ઉના|જીમુલીયાદલસુખરાયમોહનલાલ(ઉ.વ.56, અરણેજ વાળા) તે ભાવિનભાઇ, જીગ્નેશ ભાઇનાં પિતા, વૃંદાવનદાસ, હસમુખભાઇ (કોડીનાર), શાંતિભાઇ (સુરત), ભરતભાઇ, રમેશભાઇ (અરણેજ)નાં ભાઇ, કાંતિભાઇ (ગીરગઢડા), વિરજીભાઇ (ઉના), મગનભાઇ, અમૃતલાલ (વેરાવળ), મથુરાદાસ (ઉના)નાં બનેવીનું તા.3ના રોજ અવસાન થયું છે. બેસણું તથા સસુરપક્ષની સાદડી તા.4ના રોજ સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, શ્રીનગર સોસાયટી, દેલવાડા રોડ, ઉના ખાતે રાખેલ છે.

જામનગર|બ્રહ્મક્ષત્રિયહરકીશનભાઇતેસ્વ. જયંતિલાલ ગીરધરલાલ મચ્છરના જયેષ્ઠ પુત્ર તે હીરામણીબેનના પતિ તે પ્રકાશભાઇ, પ્રફુલભાઇ (મુંબઇ), નવીનભાઇ, પીનાકીનભાઇના મોટાભાઇનું તા. 3ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. 4ના રોજ સાંજે 4.30 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની જુની વાડી, લીંડી બજાર ખાતે રાખેલ છે.

વાણંદસુરેશ(ઉ.વ.57)તેસ્વ. રામજીભાઇ જેસંગભાઇ મારૂના પુત્ર તે પ્રકાશ, દિપક, રવિના પિતા તે કાન્તાબેનના પતિ તથા કિશોરભાઇ, હેમંતભાઇ, સ્વ. મીનાબેન રાજેશ ભાઇ ઝાલાના મોટાભાઇનું તા. 3ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 4ને ના રોજ સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે લક્ષ્મી નારાયણ વાણંદ જ્ઞાતિની સંસ્થા, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં રાખેલછે.

અન્ય સમાચારો પણ છે...