• Gujarati News
  • National
  • શહેરના રાજમાર્ગો પર પગપાળા જતા રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલી ફૂટપાથ

શહેરના રાજમાર્ગો પર પગપાળા જતા રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલી ફૂટપાથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રાજમાર્ગો પર પગપાળા જતા રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલી ફૂટપાથ પર પાર્કિંગ, શો-રૂમ, નાસ્તાની રેંકડી સહિતના દબાણો થઈ જતાં લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા શહેરીજનો માટે વિવિધ સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પગપાળા જતાં રાહદારીઓને અકસ્માતનો ભય કે અન્ય કોઈ સમસ્યા રહે તે માટે રસ્તાની બન્ને બાજુ ફૂટપાથ બનાવવામાં અવી છે. પરંતુ ફૂટપાથ મોટેભાગે દુકાનધારકો કે શો-રૂમ સંચાલકો ઉપયોગ કરતા હોય છે. ઉપરાંત અમુક જગ્યાએ પાથરણાંવાળાઓ પણ દબાણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...