• Gujarati News
  • National
  • રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ, કામનાથ મહાદેવ મંદિર દ્વારા સાંધાના

રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ, કામનાથ મહાદેવ મંદિર દ્વારા સાંધાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ, કામનાથ મહાદેવ મંદિર દ્વારા સાંધાના દુ:ખાવા, હઠિલા રોગ ગોઠણ માટે હોમિયોપેથિક અને એક્યુપ્રેશરના દર્દીઓ માટે કેમ્પ 6 ડિસેમ્બરને બુધવારે સવારે 9 થી 10 નિ:શુલ્ક કેમ્પ બેડીનાકા, કામનાથ ચોક, દરબારગઢની પાસે, કામનાથ મહાદેવ મંદિરે યોજાશે. ડો.એન.જી.મેઘાણી, જગદીશભાઇ પંડિત, દિનેશભાઇ આડેસરા, રસીકભાઇ લીંબાસીયા, પ્રવીણભાઇ સેવા આપશે.

આરોગ્ય | હોમિયોપેથિક તથા એક્યુપ્રેશર નિદાન, સારવાર કેમ્પ

અન્ય સમાચારો પણ છે...