ક્રાઇમ રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | રાજકોટ

રવિવારેવડાપ્રધાન મોદીના રાજકોટ પ્રવાસ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રવિવારે મોદીની સભા દરમિયાન માનગઢ નિવેદનના મામલે કરણી સેના તેમજ કોંગ્રેસના કેટલાક કાર્યકરો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાના હોવાની ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી. ક્રાઇમ બ્રાંચે કાળા વાવટા ફરકાવી વિરોધ કરે તે પહેલા 19 જેટલા લોકોની અટકાયત કરી લીધી હતી. અને રાતે 10 વાગ્યે મુકત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...