તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ : રોટરીક્લબ ઓફ રાજકોટ દ્વારા બેટલ ઓફ ધી માઇન્ડ

રાજકોટ : રોટરીક્લબ ઓફ રાજકોટ દ્વારા બેટલ ઓફ ધી માઇન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રોટરીક્લબ ઓફ રાજકોટ દ્વારા બેટલ ઓફ ધી માઇન્ડ 5મી રોટરી ઇન્ટરનેશનલ ક્વિઝ સ્પર્ધા 2017 યોજાઇ હતી. ડિવાઇન શાળા વિદ્યાર્થી પરમાર પાર્થ, મેંદપરા ખેલન, મજીઠિયા આદિત્યએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ક્લબ તરફથી પ્રમાણપત્ર, મેડલ અને રૂ. 1500નું ઇનામ રોકડ પુરસ્કાર એનાયત કરાયું હતું.

માઇન્ડ પાવર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો

અન્ય સમાચારો પણ છે...