તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ : સિદસરભાવનમાં સીએટીસી 17 કેમ્પમાં મોદી સ્કૂલનના એનસીસી કેડેટ્સોએ

રાજકોટ : સિદસરભાવનમાં સીએટીસી 17 કેમ્પમાં મોદી સ્કૂલનના એનસીસી કેડેટ્સોએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સિદસરભાવનમાં સીએટીસી 17 કેમ્પમાં મોદી સ્કૂલનના એનસીસી કેડેટ્સોએ ભાગ લીધો હતો. 10 દિવસ કેમ્પમાં ચિત્ર, શુટીંગ, પબ્લિક સ્પિકિંગ, વોલીબોલ, ડ્રિલ, જી.કે. હરીફાઇ અને ટ્રાફિક અવેરનેસ, ડોગ સ્કોડ, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ તાલીમ મેળવી હતી. શાળાના બહોળી સંખ્યામાં એનસીસી કેડેટ્સ ભાઇઓ, બહેનો કેમ્પમાં પોતાની પ્રતિભાઓ બતાવી હતી.

CATC 17 CAMPમાં એનસીસી કેડેટ્સોએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...