તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરસ્વતી શિશુ મંદિર ખાતે શરૂ થશે ટેબલ ટેનિસ એકેડમી

સરસ્વતી શિશુ મંદિર ખાતે શરૂ થશે ટેબલ ટેનિસ એકેડમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | એરપોર્ટરોડ પર મારુતિનગરમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે SSDC અંતર્ગત ટેબલ ટેનિસ એકેડમીનો પ્રારંભ થઇ રહ્યો છે. ભાઇ-બહેન ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ સાથે વૈજ્ઞાનિક ઢબે તાલીમ મળી રહે ઉદે્શ સાથે શરૂ થઇ રહેલા પ્રશિક્ષણ કેન્દ્રમાં જોડાવવા ઇચ્છતા ધો.3થી 10 સુધીનાં ખેલાડીઓએ સરસ્વતી સ્કૂલ ખાતે શાળાએ રૂબરૂ સવારે 9થી 12માં સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. એકેડમીમાં SAGના નિવૃત સિનિયર કોચ કિરણ ભટ્ટ દ્વારા તાલીમ આપવામાં આવશે. નોંધનીય છે કે, ટેબલ ટેનિસની રમતમાં રાજકોટ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે ત્યારે એકેડમી શરૂ થતાં ખેલાડીઓને સચોટ પ્રશિક્ષણ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...