તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | કાર્ટુનીસ્ટસંજય કોરીયા દ્વારા 2 થી 4 ડિસેમ્બર ડો.શ્યામાપ્રસાદ

રાજકોટ | કાર્ટુનીસ્ટસંજય કોરીયા દ્વારા 2 થી 4 ડિસેમ્બર ડો.શ્યામાપ્રસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કાર્ટુનીસ્ટસંજય કોરીયા દ્વારા 2 થી 4 ડિસેમ્બર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે કાર્ટુન પ્રદર્શન યોજાશે. 2 ડિસેમ્બર સવારે 10.30 કલાકે રાજકીય, સામાજિક, ફિલ્મી, ધાર્મિક વ્યક્તિઓના ચાહકો, કાર્ટુના ચાહકો અને કોમનમેન જેવા મિત્રો પર દોરવામાં આવેલા કાર્ટુનનું પ્રદર્શન ખુલ્લુ મુકાશે. જિલ્લા કલા સંઘ, એઇડ્સ પ્રવિન્શનર ક્લબ, ઉત્સવ ગ્રૂપ, સોરઠિયા પ્રજાપતિ યુવક મંડળ, યુવા સેના ટ્રસ્ટ સહકાર આપશે.

કલા | ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં કાર્ટુનનું પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...