તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સન્માન | સિન્ધુ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

સન્માન | સિન્ધુ સેવા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સિન્ધુસેવા સમાજ રાજકોટ દ્વારા સિન્ધી તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ 17 ડિસેમ્બરના અરવિંદભાઇ મણીયાર હોલ, રાજકોટમાં યોજાશે. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં 75 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તથા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ ફોટા સાથે 8-ગાયકવાડી પ્લોટ રાજકોટમાં 7 ડિસેમ્બર સુધીમાં મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...