તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રવચન | ‘પ્રાચીન વિચારો અને આધુનિક ઉપાયો’ વિશે ફ્રી વ્યાખ્યાન

પ્રવચન | ‘પ્રાચીન વિચારો અને આધુનિક ઉપાયો’ વિશે ફ્રી વ્યાખ્યાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લાઇફહેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા શું કરીએ તો સદાય સાજા રહીએ આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી અંતર્ગત 2 ડિસેમ્બરને શનિવારે લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડ રાજકોટમાં રાતે 8.45 થી 10 કલાકે ડો.કમલ પરીખનું ‘પ્રાચીન વિચારો અને આધુનિક ઉપાયો’ વિષય પર જાહેર જનતા માટે નિ:શુલ્ક પ્રવચન યોજાશે. ભાઇઓ, બહેનોએ પ્રવચનનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...