તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | બ્રહ્મલીનનિર્દોષાનંદજી મહારાજના મહાપ્રયાણ નિમિત્તે રાજકોટમાં 30 નવેમ્બરના સાંજે

રાજકોટ | બ્રહ્મલીનનિર્દોષાનંદજી મહારાજના મહાપ્રયાણ નિમિત્તે રાજકોટમાં 30 નવેમ્બરના સાંજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બ્રહ્મલીનનિર્દોષાનંદજી મહારાજના મહાપ્રયાણ નિમિત્તે રાજકોટમાં 30 નવેમ્બરના સાંજે 4 થી 6 દરમિયાન તેમની સ્મરણસભા રાષ્ટ્રીયશાળા, યાજ્ઞિક રોડ રાજકોટમાં યોજાશે. નિર્દોષાનંદજી મહારાજને પુષ્પાંજલી અર્પક કરી ઓમ નમ: શિવાયની ધૂન, કીર્તન કરાશે. નિર્દોષાનંદજી સ્વામી મહારાજનો સન્યાસ આશ્રમ, રાણસીકી દેરડી કુંભાજી સહિતના ગામોમાં આવેલો છે. ભાવિકોએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

આસ્થા | નિર્દોષાનંદજી સ્વામી મહારાજની સ્મૃતિમાં ધૂન, કીર્તન

અન્ય સમાચારો પણ છે...