તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધાર્મિક | રાધેશ્યામ ગૌશાળામાં ગુરુવારે ભગવત ગીતાના પાઠ

ધાર્મિક | રાધેશ્યામ ગૌશાળામાં ગુરુવારે ભગવત ગીતાના પાઠ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાધેશ્યામબાપુ,શાસ્ત્રી શંકર મહારાજ, લાલદાસબાપુ મેસવાણિયા, રાધેશ્યામ ગૌશાળાના સેવક સમૂદાય કાર્યકર ભાઇઓના સહકારથી 30 નવેમ્બરને ગુરુવારે ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાજીના પાઠ, મહાઆરતી, સંતોની ધર્મસભા, મહાપ્રસાદ, સંતવાણીનો કાર્યક્રમ રાધેશ્યામ ગૌશાળા, 150, ફૂટ રૈયારોડ, ગાંધીગ્રામ, રૈયા ધાર રાજકોટમાં યોજાશે. પાઠ સવારે 8 કલાકથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...