તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલિંગ સ્ટાફને EVM VVPATની તાલીમ માટે સૂચના

પોલિંગ સ્ટાફને EVM-VVPATની તાલીમ માટે સૂચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીયચૂંટણીપંચના મુખ્ય નિર્વાચન અધિકારીએ બુધવારે રાજ્યના તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, રિટર્નિંગ ઓફિસરો અને ચૂંટણીના સ્ટાફ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં પોલિંગ સ્ટાફને તાલીમ આપવા અને બેથી ત્રણ વખત ઇવીએમ-વીવીપેટની ટેક્નિકલ તાલીમ આપવા સૂચના આપી હતી તેમજ મહિલા પોલિંગ સ્ટેશન માટે બેનર ડિઝાઇન બનાવવા જણાવ્યું હતું. તેમજ બધી ચૂંટણી પ્રક્રિયાના ફોટોગ્રાફસ લેવા તમામ ચૂંટણી અધિકારીઓને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...