તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આમ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા સમૂહ શાદીનો કાર્યક્રમ

આમ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા સમૂહ શાદીનો કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા સમૂહ શાદીનો કાર્યક્રમ

રાજકોટ: રસુલપરા,કોઠારિયા સોલવન્ટ સંચાલિત આમ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા 10મી સમૂહ શાદીનો કાર્યક્રમ 4 ફેબ્રુઆરીના રસુલપરા, કોઠારિયા સોલવન્ટ, ગોંડલ રોડ રાજકોટમાં સવારે 10 કલાકે યોજાશે. દુલ્હા, દુલ્હન વાલીઓએ જન્મ તારીખના દાખલા, શાળાનું પ્રમાણપત્રની નકલ, જન્મ તારીખનો આધારનું સોગંદનામું, બે પાસપોર્ટ ફોટા, જમાતના દાખલા રજા ચિઠ્ઠી, દુલ્હાપક્ષ તરફથી રકમ આપવાની રહેશે. સમૂહ શાદીમાં 25 દુલ્હા, દુલ્હન ભાગ લઇ શકશે. ફોર્મ માટે મસ્જિદે અહેમદ મૌલાના પાસે અથવા નાજુ સ્ટોર, મહંમદભાઇ ઘુઘાનો 28 જાન્યુઆરી સુધીમાં સંપર્ક સાધવાનો રહેશે. તેમ કમિટીના સભ્યોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...