તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જસાણી શાળામાં જનની ચિંતન શિબિર સભા યોજાઇ

જસાણી શાળામાં જનની ચિંતન શિબિર સભા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસાણી શાળામાં જનની ચિંતન શિબિર સભા યોજાઇ

રાજકોટ: એ.વી.જસાણી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓના ઉછેર, સંસ્કાર, શિસ્ત, નિયમિતતા જેવા ગુણ ખિલવવાના હેતુથી વિદ્યાર્થીઓની માતાઓ માટે જનની ચિંતન સભાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓજસ્વીની ફાઉન્ડેશનના પ્રમુખ હેમલતાબેન દવેએ માતાઓને વિદ્યાર્થીઓના ગૃહકાર્ય, શિસ્ત, સ્થિરતા સહિતના પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શાળાના ચેરમેન ચન્દ્રકાન્ત પટેલ અને આચાર્ય વઘાસિયાએ જરૂરી માહિતી આપી હતી. સંચાલન છાયાબેન કોટક, આભારદર્શન આનલબેન મહેતાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...