• Gujarati News
  • રાજકોટ | આણંદનગર(નવાગામ) ગ્રામ પંચાયત કચેરી ખાતે 21મીના રોજ એલઆસી

રાજકોટ | આણંદનગર(નવાગામ) ગ્રામ પંચાયત કચેરી ખાતે 21મીના રોજ એલઆસી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આણંદનગર(નવાગામ) ગ્રામ પંચાયત કચેરી ખાતે 21મીના રોજ એલઆસી શાખા દ્વારા વિનામુલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ બીપી, ડાયાબીટીસ સહિતના રોગોનું ચેકઅપ કરાવ્યું હતું. કેમ્પમાં પશ્ચિમ ક્ષેત્રના રિજિનલ મેનેજર સનોજકુમાર, મલ્લીક સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા મજિઠિયા, સેરસિયા, રાણા સાહેબ, દિનેશ અજાડિયા, જીતુભાઇ માલકિયા, આણંદપર ગામના સરપંચ જગદીશભાઇ શિયાળ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

આણંદપર (નવાગામ) ગ્રામ પંચાયત કચેરી દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો