• Gujarati News
  • National
  • પરશુરામ શરાફી સહકારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પારિષોતિક અપાશે

પરશુરામ શરાફી સહકારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પારિષોતિક અપાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પરશુરામશરાફી સહકારી મંડળ દ્વારા સભાસદોના ધોરણ 8 થી 12માં 70 ટકા અને સ્નાતક, અનુસ્નાતક તેમજ એન્જિનિયરિંગ ફાઇનલ પરીક્ષામાં 60 ટકાએ ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વ.શશીકાંતભાઇ નર્મદાશંકર ત્રિવેદી પારિતોષિક એનાયત કરાશે. પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓની અરજીમાંથી પસંદગી કરાશે. માર્કશીટની નકલ સાથે અરજી 8 ઓગસ્ટ સુધીમાં 201-ઓરબીટ પ્લાઝા, યાજ્ઞિક રોડ, મંડળીની ઓફિસે સાંજે 4 થી 5 કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...