• Gujarati News
  • National
  • રાજકોટ : વી.વી.પી.કોલેજદ્વાા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમમા

રાજકોટ : વી.વી.પી.કોલેજદ્વાા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમમા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : વી.વી.પી.કોલેજદ્વાા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. કાર્યક્રમમા ઉપસ્થિત સર્વે વિદ્યાર્થી, સ્ટાફ પરિવાર, આમંત્રીતોએ આગામી 9 ડિસેમ્બરે અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, નલીનભાઇ વસા, કૌશિકભાઇ શુક્લ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વી.વી.પી.કોલેજ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

અન્ય સમાચારો પણ છે...