• Gujarati News
  • National
  • રાજકોટ : પાઠકવિદ્યામંદિર, ઇન્દ્રપ્રસ્થનગર દ્વારા ગીતા જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં

રાજકોટ : પાઠકવિદ્યામંદિર, ઇન્દ્રપ્રસ્થનગર દ્વારા ગીતા જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : પાઠકવિદ્યામંદિર, ઇન્દ્રપ્રસ્થનગર દ્વારા ગીતા જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગીતાના પાઠનું મહત્વ શું છે તેના વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇઓ, બહેનો અને સ્ટાફે શ્રીમદ ભગવદ ગીતાનું પૂજન કર્યું હતું. જીવન જીવવાનો સમગ્ર સાર શ્રીમદ ભગવત ગીતામાં રહેલો હોય વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને ભગવત ગીતાનું દરરોજ પઠન કરવા અપીલ કરવામાં આવી હતી. ગીતા દરેક અધ્યયનું મહત્વ કેટલુ રહેલું છે અને તે જીવનમાં ઉતારવાથી શું લાભ થઇ શકે તેની અનુભૂતિ કરવા જણાવ્યું હતું.

શ્રીમદ્દ ભગવદ ગીતાનું પૂજન

અન્ય સમાચારો પણ છે...