• Gujarati News
  • National
  • રાજ્યમાંવિતેલાં ત્રણ દિવસથી આકાશમાં અડિંગો જમાવનારા કાળાડિંબાગ વાદળોએ ધીમીધારે

રાજ્યમાંવિતેલાં ત્રણ દિવસથી આકાશમાં અડિંગો જમાવનારા કાળાડિંબાગ વાદળોએ ધીમીધારે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાંવિતેલાં ત્રણ દિવસથી આકાશમાં અડિંગો જમાવનારા કાળાડિંબાગ વાદળોએ ધીમીધારે વરસીને ગ્રામ્યમાં ખેડૂતોને હાશકારો તો શહેરી વિસ્તારમાં શીતળતાની 26 જુલાઈના સવારના 8થી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યનો એક પણ તાલુકો એવો રહ્યો નથી, જ્યાં મેઘરાજાએ અમીવૃષ્ટિ વરસાવી હોય. ચોમાસાનો કુલ વરસાદ 41.59 ટકા નોંધાઈ ચૂક્યો છે.જયારે સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાં 24 કલાકમાં 12 ઈંચ પાણી પડી ગયું હતું. જૂનાગઢ જિલ્લામાં 1થી 5 ઈંચ, ઉપરાંત રાજકોટ જિલ્લામાં ઝાપટાંથી માંડીને 8 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ઈંચ સુધીનું પાણી પડી ગયું હતું અને જામનગર જિલ્લામાં ઝાપટાંથી 10 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...