• Gujarati News
  • National
  • રાજકોટ |વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું પોસ્ટલ

રાજકોટ |વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું પોસ્ટલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા માટે ચૂંટણી તંત્ર દ્વારા દરેક તાલીમના સ્થળે આઠેય વિધાનસભાની પેટીઓ મુકાવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં ધોરાજીમાં પ્રથમ બે દિવસમાં 1090 અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કર્યા બાદ સોમવારે વધુ 407 કર્મચારીઓએ મતદાન કર્યું હતું જેના પગલે ધોરાજીમાં પોસ્ટલ બેલેટથી 1497 મતો પડ્યાનું નોધાયું છે.

અન્ય સમાચારો પણ છે...