ફાયરના કર્મચારીઓની રજા રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મનપાના કમિશનરે ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સી વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી છે. ઉપરાંત રોશની, ગાર્ડન, ફાયર બ્રિગેડ, એસ્ટેટ, વોટર વર્કસ, વિજિલન્સ અને ટેક્નિકલ શાખાના કર્મચારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે પવન ફૂંકાય તો હોર્ડિંગ, વૃક્ષો પડી જવાની સંભાવના હોય છે તેથી ટીમને સાધન સરંજામ સાથે ખડેપગે રહેવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...