• Gujarati News
  • National
  • રાજકોટ| દશાસોરઠિયાવણિકમીનાબેન શ્રીકાંતભાઇ પારેખ (ઉ.વ.55)તે હરકિશનભાઇ પ્રેમચંદભાઇ પારેખના પુત્રવ

રાજકોટ| દશાસોરઠિયાવણિકમીનાબેન શ્રીકાંતભાઇ પારેખ (ઉ.વ.55)તે હરકિશનભાઇ પ્રેમચંદભાઇ પારેખના પુત્રવધૂ, શ્રીકાંતભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| દશાસોરઠિયાવણિકમીનાબેન શ્રીકાંતભાઇ પારેખ (ઉ.વ.55)તે હરકિશનભાઇ પ્રેમચંદભાઇ પારેખના પુત્રવધૂ, શ્રીકાંતભાઇ પારેખ (પી.ડબલ્યુ ડી)ના પત્ની, સાગરભાઇ, પૂજાબેન વિનીતભાઇ રાઠોડના માતા, જયંતીલાલ પ્રેમચંદભાઇ ઝવેરીના પુત્રી, સરોજબેન સેલારકા, યોગેશભાઇ, દીપકભાઇ ઝવેરીના બહેન તા. 6ના અવસાન પામેલ છે. સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન રાધાપાર્ક બી-3, હવેલીવાળી શેરી, યુનિવર્સિટી રોડ રાજકોટથી તા. 8ને શુક્રવારે સવારે 7 કલાકે નીકળશે. પ્રાર્થનાસભા તા. 8ના સાંજે 4 થી 5 માલવીયા વાડી, ગોંડલ રોડ રાજકોટ

સોનીિનર્મળાબેનકાંિતલાલ (ઉ.વ.84)તે સાંજાપુરવાળા સોની કાંિતલાલ રાજશીભાઇ માંડલિયાના પત્ની તે સ્વ. હસમુખભાઇ, સ્વ. રૂપેશભાઇના માતા તેમજ અંિકતભાઇ, જયના દાદી અને ઝવેરચંદ જગજીવન આડેસરાના દીકરી તથા નરોત્તમભાઇના બહેનનું તા. 7ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા. 8ને શુક્રવારના સાંજે 4 થી 5.30 દરમિયાન રાખેલ છે. નટેશ્વર મહાદેવ મંિદર, 80 ફૂટ રોડ, શેઠ હાઇસ્કુલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

મોટીપાનેલી હાલરાજકોટ સ્વ. હરખચંદ મનજીભાઇ ઉનડકટના પુત્ર સતીષભાઇનુ઼ તા. 7ના અવસાન થયું છે. તે સ્વ. િદનેશભાઇ, ભરતભાઇ, હરેશભાઇ, સુરેશભાઇના મોટાભાઇ નું ઉઠમણું તા.8ના સાંજે 4 થી 5 કલાકે જીથરિયા હનુમાન મંિદર, મવડી ચોકડી પાસે ખાતે રાખેલ છે.

ગુર્જરક્ષત્રિયકડિયાગિરિશભાઇ ધીરજલાલ ખેતાણીના પત્ની તથા તિલકભાઇના માતા ગીતાબેન ગિરિશભાઇ ખેતાણીનું તા. 7ના અવસાન થયું છે. બેસણું તા. 9ના રેલનગર-1, સાંઇબાબા સોસાયટી, પોપટપરા પાછળ, સાંઇનાથ મંદિરે સાંજે 4 થી 6 રાખેલ છે.

ખાખડાબેલાનિવાસીહાલરાજકોટ ઇન્દ્રવિજયસિંહ નારસિંહ જાડેજા તે શૈલેષસિંહ તથા પ્રદ્યુમનસિંહના પિતાનું તા. 4ના અવસાન થયું છે. બેસણું તા. 8ના સાંજે 4 થી 6 કલાકે, ગાયત્રીધામ સોસાયટી, જામનગર રોડ, પ્રગટેશ્વર મહાદેવના મંદિરે, રાજકોટ ખાતે રાખેલ છે.

સ્વ.વિનોદરાયતુલજાશંકરથાનકીતે ભરતભાઇ થાનકીના મોટાભાઇ તથા તેજશના મોટાબાપુ તથા બીનાબેન આનંદકુમાર જોશી તથા લીનાબેન યોગેન્દ્રકુમાર જોશીના પિતા તથા ડો. પ્રકાશ મોઢાના બનેવીનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના સાંજે 4 થી 5, શાસ્ત્રીનગર (અજમેરા)ના બગીચા સામે, નાનામવા મેઇન રોડ, રાજકોટ તથા પ્રાર્થનાસભા તા. 11ના સાંજે 4 થી 5, મૂળ થાનકીભાઇઓની વંડી છાયા મુકામે, પોરબંદર ખાતે રાખેલ છે.

જયાબેનમુલચંદભાઇજોબનપુત્રા(ઉ.વ.80) તે સ્વ. મુલચંદભાઇ પ્રાણજીવનભાઇ જોબનપુત્રાના પત્ની તે રાજુભાઇ, મુકેશભાઇ, અરૂણભાઇ, શશીકાંતભાઇ, પંકજભાઇ, સ્વ.મનોજભાઇના માતા તથા ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઇ કટારિયા (બીલખાવાળા)ના માતા તથા સ્વ.ત્રિભોવનદાસ ભોવાનભાઇ શિંગાળા(જામદાદરવાળા)ના દીકરીનું તા. 6ના અવસાન થયું છે. ઉઠમણું તા. 8ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5, ગાંધીગ્રામ એસ.કે.ચોક પાસે, ગંગેશ્વર મહાદેવ મંદિરે રાજકોટ ખાતે તેમજ પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

જેતપુર|બ્રહ્મક્ષત્રિયનાથાલાલરૂગનાથભાઇપડિયા (ઉ.વ.75 વડિયા)ના તે નિર્મળાબેન ભૂપેન્દ્રભાઇ બોસમિયા, હર્ષાબેન જગદીશભાઇ નિર્મળ, ચંદ્રકાંતભાઇ (જૂનાગઢ), જગદીશભાઇ (વડોદરા)ના વડીલબંધુ, ક્રિષ્નકાંતભાઇના પિતા તા. 7મીએ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. 8ના સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, વિભાગ નં-1, ફૂલવાડી, ભાદર રોડ જેતપુરમાં રાખેલ છે.

જૂનાગઢ|વરિયાવૈષ્ણવપ્રજાપતિકુંભાર જૂનાગઢ પ્રભાબેન ભાણજીભાઇ બોરીસાણિયાનું તા. 7ના અવસાન થયું છે. પ્રવીણભાઇ, રાજુભાઇના માતાનું બેસણું શનિવારે સાંજે 4 થી 6 ડબગર જ્ઞાતિની વાડી, કાઠિયાવાડ ખાતે રાખેલ છેે.

ગોંડલ|સ્વ.રામજીભાઈલાધાભાઈબુધ્ધદેવના પુત્રી ગ.સ.જયાબેન મનુભાઈ વસાણી(ઉ.વ.81) નું તા.6ના અવસાન થયું છે.સદૃગતની પિયર પક્ષ ની સાદડી તા.8ના બપોરે 5 વાગે જુની લોહાણા મહાજન વાડી, ફુલવાડી ખાતે રાખેલ છે.

મુક્તાબેનમનસુખલાલવ્યાસઉ.92 તે રવિભાઈ રસોયા, શૈલેશભાઈ, ભાવીનભાઈ ના માતા તથા પાર્થ, ગોપાલ ના દાદીમા નું તા 6ના રોજ અવસાન થયેલ છે. બેસણું : તા.8ના સાંજે 4 થી 6, સિંધુભવન, 6-મહાદેવવાડી ખાતે રાખેલ છે.

જામખંભાળિયા|હાલઘાટકોપકમુંબઇહાલાઇ લોહાણા જયંતિલાલ (ઉ.વ.68) તે તુલસીદાસભાઇ પોપટલાલ સોમૈયાના પુત્ર ચે ચંદ્રીકાબેનના પતિ તથા પ્રિતિ વિજયકુમાર સેજપાલ, ઉષાબેન બાલકૃષ્ણ ભોજાણી, સંગીતા, રાગીણી પરાગભાઇ રાજા, ઉમેશભાઇના ભાઇ તે સ્વ. છોટાલાલ રાઘવજી કોઠારી (પીપરીયાવાળા)ના જમાઇનું તા. 6ના ઘાટકોપરમાં અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 8ના સાંજે 5 થી 7 વાગ્યે કલ્પતરૂ ઓરા, કલબ હાઉસ-1 પાર્ટી હોલ, ગ્રાઉન્ડ ફલોર, ઘાટકોપર મુંબઇમાં રાખવામાં આવી છે.

જામનગર|હાલાઇભાટીયાવિણાબેન(ઉ.વ.84) તે સ્વ. વિઠ્ઠલદાસ લાલજી આસરના પત્નિ તે સ્વ. વાલીબાઇ લાલજી આસરના પુત્રવધુ, હિરજી વીરજી પાલેજાના દિકરી તે દક્ષા અરૂણ, ચંદ્રીકા નરેન્દ્ર, વસંત જયંત, પારૂલ તીલક, નીતીન, જગદીશ, દિનેશના માતા તે નીલંજના, અંજલી, કોકીલાના સાસુ તથા કોમલ, હિત, વ્રજના દાદી તે સ્વ. વિજયસિંહ, સ્વ. રણજીતસિંહ, સ્વ. ધીરૂભાઇ, સ્વ. મંગળાબેન, ગં.સ્વ. ભાનુબેન, સ્વ. પુષ્પાબેનના બેનનું તા. 6ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 8ના ભાઇઓ તથા બહેનો માટે સાંજે 4 થી 4.30 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળે.

ઔદિચ્યઝાલાવાડીબ્રાહ્મણયશવંતભાઇ (ઉ.વ.67) તે સ્વ. વૈદરાજ હેમશંકર ગૌરીશંકર વ્યાસ તથા સ્વ. શારદાબેનના પુત્ર તે ઇન્દુબેન (ગુ.સા. મહેતા કન્યા વિદ્યાલય)ના પતિ તે યોગેશભાઇના મોટાભાઇ તથા કૃણાલભાઇ, હેતાબેન નિમેષભાઇ ઓઝાના પિતા તથા વૈશાલીબેન વ્યાસ, નિમેષકુમાર જયસુખભાઇ ઓઝાના શ્વસુર તે મન વ્યાસના દાદા તે હારિત ઓઝાના નાનું તા. 7ના અવસાન થયંુ છે. સદ્દગતનું ઉઠમણું તા. 9ના સાંજે 5 થી 5.30 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર.

સોનીકિશોરભાઇ(ઉ.વ.78,નિવૃત રેલવે કર્મચારી) તે સ્વ. વૃન્દાવનભાઇ મકનજીભાઇ વઢવાણાના પુત્ર તે જયેશભાઇ, હિતેશભાઇના પિતા તથા પ્રિયકાન્ત ભાઇ, સુરેશભાઇ, ભરતભાઇના મોટાભાઇ તે સ્વ. નથુભાઇ પીતાંબર ઘેડીયા (અલીયાબાડાવાળા)ના જમાઇ તે સ્વ. ઇશ્વરભાઇ, મનુભાઇ, અનંતભાઇ, ઉમેદભાઇ ઘેડીયાના બનેવીનું તા. 6ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 7ના સવારે 11 થી 11.30 વાગ્યે મહાદેવનું મંદિર, 5, ઇન્દીરા સોસાયટી નવાગામ ઘેડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામસલાયા|સારસ્વતબ્રાહ્મણનયનાબેનતે સ્વ. નરવંગલાલ છગનલાલ સાતાના પત્નિ તે શૈલેષભાઇ, ચેતનભાઇના માતાનું તા. 7ના અવસાન થયંુ છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 8ના બપોરે 4 થી 4.30 વાગ્યે પાેસ્ટ ઓફિસની બાજુમાં નિવાસ સ્થાન,.

અમરેલી|લીંબાણીચંદુભાઇલાભુભાઇતે વિનુભાઇના નાનાભાઇનું તા.6ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, ચક્કરગઢ રોડ, ન્યુ જયહિન્દ ટોકિઝ પાસે.

માધવપુર|ઠકરારશાંતાબેનપ્રાગજીભાઇ તે મહેન્દ્રભાઇ, મનોજભાઇ, જયેશભાઇના માતાનું તા.7ના અવસાન થયું છે. ઉઠમણું તા.8ના સાંજના 4 થી 5 કલાકે લોહાણા મહાજન વંડી, માધવપુર

જૂનાગઢ|ઔદિચ્યઝાલાવાડી(ચારણીયા તડ) રાવલ જયંતભાઇ (ઉ.વ.54) તે સ્વ.પ્રાણલાલના પુત્ર, કુમારભાઇ, દિપકભાઇ (દિપક પ્રેસ)ના ભાઇનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજના 4 થી 5:30 કલાકે ભીડભંજન મહાદેવ મંદિર, જવાહર રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...