• Gujarati News
  • National
  • નાયડુ ટ્રોફી | ત્રીજા સ્થાન માટે સૌરાષ્ટ્ર એમ.પી. વચ્ચે મેચ

નાયડુ ટ્રોફી | ત્રીજા સ્થાન માટે સૌરાષ્ટ્ર- એમ.પી. વચ્ચે મેચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ખંઢેરીક્રિકેટ સ્ટેડિયમના મેઇન ગ્રાઉન્ડ પર શુક્રવારથી સી.કે.નાયડુ ટ્રોફિના પ્લેટ ગ્રૂપમાં ત્રીજા સ્થાન માટે સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે ચાર દિવસીય મેચનો પ્રારંભ થઇ રહ્યો છે. ટુર્નામેન્ટના નોક આઉટમાં હૈદ્રાબાદ સામે મેચ ડ્રો થયો હતો. જેને કારણે સૌરાષ્ટ્રનું નાયડુ ટ્રોફીના ફાઇનલમાં પ્રવેશવાનું સ્વપ્ન રોળાઇ ગયું હતુ. ટુર્નામેન્ટનાં લીગ મેચ દરમિયાન સૌરાષ્ટ્રની ટીમ 5 મેચ રમી હતી. જેમાં બે મેચ જીત્યું હતું અને 3 મેચ ડ્રો થયા હતા.

અન્ય સમાચારો પણ છે...