• Gujarati News
  • National
  • સિનિયર વૂમન વન ડે લીગમાં આજે સૌરાષ્ટ્ર સામે ઓડિસા ટકરાશે

સિનિયર વૂમન વન ડે લીગમાં આજે સૌરાષ્ટ્ર સામે ઓડિસા ટકરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કટકખાતે સિનિયર વૂમન વનડે લીગમાં સૌરાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમ શુક્રવારે ઓડિસા સામે કટકના નિમપુર ગ્રાઉન્ડ પર બીજો લીગ મેચ રમશે. ટીમમાં એમ.જાડેજા, કે.જી.શાહ, બી.શાસ્ત્રી, બાલધા, જયુ જાડેજા, કે.અનુવાડિયા, કે.દુદકિયા, મિતલ ગુજરાતી, એન.ચાવડા, એન.ઓઝા, આર.બી.ડાભી, પી.મોઢવાડિયા, રીના એમ., દ્રષ્ટિ સોમૈયા, એમ.ચૌહાણ, રિધ્ધિ રૂપારેલ, પારસ સી., તાન્યા રાવ, પી.એસ.નિમાવત, હિરા મોઢવાડિયાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...