દારૂની 39 બોટલ સાથે એક પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજદીપસોસાયટી-4માં યતીન ઉર્ફે લાલો હેમંતભાઈ રાઠોડ નામના શખ્સના મકાનમાં શરાબનો જથ્થો હોવાની તાલુકા પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે મોડીરાતે દરોડો પાડી યતીનને રૂ.11,700ની કિંમતના વિદેશીદારૂની 39 બોટલ સાથે પકડી પાડયો હતો. યતીનને ભક્તિધામ સોસાયટી-2માં રહેતા રાજેશ પ્રજાપતિ આપી ગયાની કેફિયત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી રાજેશને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...