તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સગાઇ થતી હોવાથી જસદણના યુવકનો આપઘાત

સગાઇ થતી હોવાથી જસદણના યુવકનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણમાંઆનંદનગરમાં રહેતા અશોક શાંતિલાલ પરમાર (ઉ.વ.35)એ ઘઉંમાં રાખવાના ટીકડાં ખાઇને આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. બે ભાઇમાં નાનો અશોક અપરિણીત હતો અને લુહારીકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. તેની સગાઇ થતી હોવાથી નાસીપાસ થઇને તેણે રવિવારે બપોરે ઘઉંમાં રાખવાના ટીકડાં ખાઇ લીધા હતા, જસદણથી વધુ સારવાર માટે તેને અહિની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં રવિવારે રાતે તેનું મૃત્યુ થયું હતું.પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...