તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજ્યકક્ષાની બેડમિન્ટનમાં રાજકોટનો ડંકો

રાજ્યકક્ષાની બેડમિન્ટનમાં રાજકોટનો ડંકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યકક્ષાનીબેડમિન્ટન સ્પર્ધામાં 60 વર્ષથી ઉપરના વયજૂથમાં સરલાબેન દવેએ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ, 40થી ઉપરના વયજૂથના વૂમન ડબલ્સમાં પ્રીતિબેન લાલચંદાણી-પૂજાબેન ઘોરૂએ બ્રોન્ઝ મેડલ, ઓપન એઇજ ગ્રૂપના મેન્સ સિંગલ્સમાં કુલદીપસિંહ જાડેજાએ બ્રોન્ઝ જ્યારે ઓપન એઇજ ગ્રૂપના મેન્સ ડબલ્સમાં આમીર સુમરા અને હેમેન્દ્રસિંહ રાજપૂતે ગોલ્ડમેડલ મેળવી રાજકોટનો ડંકો વગાડયો છે. ઉપરોકત તમામ ખેલાડીઓને કોચ સુરેશ સવાસડિયા માર્ગદર્શન આપી રહ્યા છે. વિજેતાઓને ઇન્ડોર સ્ટેડિયમના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, જયદીપસિંહ જાડેજા તેમજ પ્રફુલ્લભાઇ સંઘાણીએ અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...