તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ ડિસ્ટ્રિક્ટ બન્યું ચેમ્પિયન

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બન્યું ચેમ્પિયન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રક્રિકેટ એસોસિએશન દ્વારા ચાલી રહેલી ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અન્ડર 16 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટની ટીમે ફાઇનલ મેચમાં કચ્છ-ભુજને એક ઇનિંગ અને 3 રને હરાવી ચેમ્પિયન બન્યું છે. ત્રણ દિવસના ફાઇનલ મેચમાં કચ્છની ટીમે ટોસ જીતી પહેલા દાવમાં 198 રન કર્યા હતા, જ્યારે રાજકોટની ટીમે પહેલા દાવમાં 270 રન ફટકાર્યા હતા. 72 રન પાછળ કચ્છની ટીમ બીજા દાવમાં માત્ર 69 રનમાં ઓલ આઉટ થઇ જતાં રાજકોટનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમને એસોસિએશનના જો.સેક્રેટરી મધુકરભાઇ વોરા તેમજ મહેન્દ્રભાઇ રાજદેવ, બાલસિંહ સરવૈયા, પૂનમ પંડિત, હિમાંશુ શાહ સહિતના હસ્તે ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી હતી.

કચ્છને એક ઇનિંગ અને 3 રનથી હરાવ્યું રાજકોટે

અન્ય સમાચારો પણ છે...