તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટના 2 ટોપ બોલર બન્યા છે. જેમાં નીલ પંડ્યાએ 5

રાજકોટના 2 ટોપ બોલર બન્યા છે. જેમાં નીલ પંડ્યાએ 5

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના 2 ટોપ બોલર બન્યા છે. જેમાં નીલ પંડ્યાએ 5 મેચમાં 189 રન આપી 24 વિકેટ ઝડપી છે. જેને આદિત્ય રાઠોડે 5 મેચમાં 166 રન આપી 14 વિકેટ મેળવી ટોપ-2 બોલરમાં સમાવેશ થયો છે.

નામ મેચ રન 50 100

કિશનવાઢિયા 5 274 3 0

હર્ષવર્ધન રાણા 5 268 1 1

હેત્વીક કોટક 5 266 1 1

ધરમ ચાંગેલા 5 140 2 0

પ્રશમ રાજદેવ 5 132 0 0

રાજકોટના 5 બેટ્સમેન ટોપ

ટોપ-2 બોલર

ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ અન્ડર 16 સૌરાષ્ટ્રની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટીમના કપ્તાન હર્ષવર્ધન રાણાને સૌરાષ્ટ્ર ટીમનું સુકાન સોંપાયું છે. ઉપરાંત પૃથ્વી ચૌહાણ, પ્રશમ રાજદેવ,હેત્વીક કોટક, ભાગ્યરાજ ચુડાસમા, સ્મિથ દેસાઇ, આદિત્ય રાઠોડ, સમર્થ રામોલિયા,કિશન વાઢિયા,આર્યન મલિક,આદિત્ય જાડેજા, આદર્શ દૂધાત,નીલ પંડયા, ધર્માદિત્ય ગોહિલ,રૂદ્ર ભટ્ટનો સમાવેશ થાય છે.

અન્ડર 16 સૌરાષ્ટ્ર ટીમની પસંદગી

અન્ય સમાચારો પણ છે...