તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ડો.બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફોર્મ સ્વીકારવાનું શરૂ

રાજકોટ | ડો.બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફોર્મ સ્વીકારવાનું શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ડો.બાબાસાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ફોર્મ સ્વીકારવાનું શરૂ કરાયું છે. જાન્યુઆરી 2017માં પ્રવેશ મેળવેલ અને ડિપ્લોમા, માસ્ટર, ડિગ્રી, સત્ર ઓગસ્ટ-2017માં પ્રવેશ મેળવેલ તમામ પ્રમાણપત્ર કોર્સમાં વિદ્યાર્થીઓ અને ફેઇલ, રિપિટર વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી શકશે. વધુ માહિતી www.baou.edu.in અથવા પ્રાદેશિક કેન્દ્ર પી.એ-8,ટિચિંગ સ્ટાફ કવાર્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પનો સંપર્ક સાધવો.

શૈક્ષણિક | ડો.બાબાસાહેબ યુનિ. દ્વારા પરીક્ષા ફોર્મ સ્વીકારાશે

અન્ય સમાચારો પણ છે...