તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સમારોહ | રઘુવંશી મૈત્રી ક્લબ અને બાલવિકાસ કેન્દ્ર દ્વારા સંમેલન

સમારોહ | રઘુવંશી મૈત્રી ક્લબ અને બાલવિકાસ કેન્દ્ર દ્વારા સંમેલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રઘુવંશીમૈત્રી ક્લબ અને બાલવિકાસ કેન્દ્ર દ્વારા 1 ડિસેમ્બરના સાંજે 5 થી 7 કાલાવડ રોડ, કેસરિયાવાડીમાં સ્નેહમિલન અને ભોજન સમારોહ, સરપ્રાઇઝ રમતગમતનો કાર્યક્રમ યોજાશે. દરેક સભ્ય બહેનોએ ઉપસ્થિત રહેવા માટે કીર્તિબેન ગોટેચા, પ્રીતિબેન ભગદે, ચંદ્રિકાબેન લાલસેતા, લતાબેન ઉનડકટ, જીજ્ઞા અનડકટ, નેહાબેન હિન્ડોચા તથા પ્રમુખ ઇન્દુબેન અનડકટે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...