• Gujarati News
  • રાજકોટ | પ્રદ્યુમનનગરપી.આઇ. કે.એમ.રાવલની રાજકોટ શહેર પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચમાં

રાજકોટ | પ્રદ્યુમનનગરપી.આઇ. કે.એમ.રાવલની રાજકોટ શહેર પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પ્રદ્યુમનનગરપી.આઇ. કે.એમ.રાવલની રાજકોટ શહેર પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચમાં પી.આઇ. તરીકે બદલી થઇ હતી. તકે શહેરના સાંઇ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઇ આસવાણી, ટ્રસ્ટી મગનભાઇ ચુડાસમા, ખીમજીભાઇ જેઠવા, હરીભાઇ વાસદેવાણી, મહેન્દ્રભાઇ આયલાણી, સુનીલભાઇ બ્રીજલાણી, સિંધી સમાજના અગ્રણી જગદિશભાઇ મંગનાણી, જીતેશભાઇ પુનવાણી, અશોકભાઇ તુલસીયાણી, ઉતમભાઇ વગેરેની હાજરીમાં સન્માન કરાયું હતું.

બદલી પામેલાપી.આઇ. રાવલનુંસાંઇ ટ્રસ્ટ દ્વારા સન્માન