તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા માસ્ટર,

રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા માસ્ટર,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઇન્દિરાગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા માસ્ટર, બેચલર, પી.જી.ડિપ્લોમા, સર્ટિફિકેટ પ્રોગ્રામ માટે જાન્યુઆરી 2018થી નવા સત્રમાં પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાશે. www.ignou.ac.in એડમિશન અંગે online admission.ignou.ac.in માહિતી મળશે. 31 ડિસેમ્બર સુધીમાં ફોર્મ જમા કરવાના રહેશે. ફી ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...