મહાનગરપાલિકા સંચાલિત પંડિત જવાહરલાલ નેહરુ પ્રાથમિક શાળા નં-67 રાજકોટમાં સોમવારે
મહાનગરપાલિકા સંચાલિત પંડિત જવાહરલાલ નેહરુ પ્રાથમિક શાળા નં-67 રાજકોટમાં સોમવારે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6ના બાળકો માટે યુનિટ વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા સંદર્ભે વિવિધ વાનગીઓમાં પાણીપુરીથી દાળરોટી સુધીની વિવિધ વાનગીઓ કુલ 11 ટીમોએ બનાવી હતી. બાળકોને પ્રોત્સાહિત કરવા શિક્ષકો, આચાર્ય અને સી.આર.સી.દીપકભાઇ સાગઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ધોરણ 6ની વિદ્યાર્થીનીઓએ બનાવી વિવિધ વાનગી