• Gujarati News
  • National
  • રાજકોટ | ભારતીયટપાલ વિભાગ દ્વારા ટપાલ સેવાઓ સાથે સંકળાયેલા અને

રાજકોટ | ભારતીયટપાલ વિભાગ દ્વારા ટપાલ સેવાઓ સાથે સંકળાયેલા અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભારતીયટપાલ વિભાગ દ્વારા ટપાલ સેવાઓ સાથે સંકળાયેલા અને ટપાલ સેવાનો લાભ લેતા ગ્રાહકોને તેઓની ટપાલને લગતી સમસ્યાઓના નિરાકરણ અંગે ડાક અદાલત 29 ડિસેમ્બરના સવારે 11 કલાકે પોસ્ટ માસ્તર જનરલ રાજકોટ ક્ષેત્ર, 3-જો માળ રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ રાજકોટમાં યોજાશે. ટપાલ સેવાને સંબંધિત ફરિયાદો એમ.કે.પરમાર સહાય નિર્દેશક ડાક સેવા, પોસ્ટ માસ્તર જનરલ રાજકોટ ક્ષેત્રની કચેરી 3જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસને 15મી ડિસેમ્બર સુધીમાં મોકલવાની રહેશે. નીતિ વિષયક બાબતોની ફરિયાદો પર ધ્યાન અાપવામાં આવશે નહીં.

ટપાલ સેવાની સમસ્યાઓના નિરાકરણ અંગે ડાક અદાલત

અન્ય સમાચારો પણ છે...