તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા લેવાયેલી પરીક્ષાના પરીણામ જાહેર થયા છે. એમએસડબલ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા લેવાયેલી પરીક્ષાના પરીણામ જાહેર થયા છે. એમએસડબલ્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટીદ્વારા લેવાયેલી પરીક્ષાના પરીણામ જાહેર થયા છે. એમએસડબલ્યુ સેમે ન્યૂનું 43.37 ટકા, સીબીસીએસ સેમેસ્ટર-1નું 94.12 ટકા, બીએસસી આઇટી સેમેસ્ટર-1નું 25 ટકા અને સેમેસ્ટર ન્યૂનું 78.35 ટકા રિઝલ્ટ રહ્યું હતું. ઉપરોક્ત બન્ને પરીક્ષા અને બીએસસીની પરીક્ષાનું રિચેકિંગ અને રિએસેસમેન્ટ 26 અને 19 ડિસેમ્બરના કરવામાં આવશે. વધુ માહિતી માટે યુનિ.ની વેબસાઇટ જોવાની રહેશે.

રીઝલ્ટ | એમએસડબલ્યુ સેમે-1 અને બી.એસસી આઇટીનું પરિણામ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો