તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધો.12 સાયન્સમાં નપાસ ઉમેદવારો માટે એપ્રિલમાં પરીક્ષા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12 સાયન્સમાં નપાસ ઉમેદવારો માટે એપ્રિલમાં પરીક્ષા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

શિક્ષણબોર્ડ દ્વારા શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ 2016-17ના વર્ષથી સેમેસ્ટર પધ્ધતિ રદ કરી છે ત્યારે 1 થી 4 સેમેસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય અને તમામ વિષયોમાં ઉપસ્થિત રહ્યા બાદ અમુક વિષયોમાં અનુત્તીર્ણ રહેલા ઉમેદવારોની જુલાઇ-2017 અને તે પહેલાના જુલાઇમાં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પણ નપાસ થનારા ઉમેદવારો માટે ખાસ પરીક્ષા જિલ્લા મથકના પરીક્ષા કેન્દ્રો ખાતે એપ્રિલ-2018માં લેવામાં આવશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માગતા ઉમેદવારોએ 15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન આવેદનપત્ર ભરવાના રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો